LPG ગેસ મહત્વના ટોલ ફ્રી નંબર
Join On WhatsApp!

LPG ગેસ સંબંધિત ટોલ ફ્રી નંબર જાહેર – ગ્રાહકો માટે મહત્વની માહિતી

LPG ગેસ સંબંધિત ટોલ ફ્રી નંબર જાહેર – ગ્રાહકો માટે મહત્વની માહિતી

ભારતમાં LPG (Liquefied Petroleum Gas) ગેસનો ઉપયોગ મોટા ભાગના ઘરોમાં રસોઈ માટે કરવામાં આવે છે. ગેસ સિલિન્ડર સાથે કોઈ સમસ્યા, ગેસ લીકેજ, સબસિડી, ડિલિવરી અથવા ફરિયાદ હોય ત્યારે ગ્રાહકોને તરત મદદ મળી રહે તે માટે સરકાર અને ગેસ કંપનીઓ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ નંબરો પર કોલ કરીને ગ્રાહકો સરળતાથી પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે છે.

LPG ગેસ સંબંધિત ટોલ ફ્રી નંબર આ યોજના શા માટે શરૂ કરી.

LPG ગેસ ટોલ ફ્રી નંબર સેવા સરકાર અને ગેસ કંપનીઓ દ્વારા ગ્રાહકોને ઝડપી સહાય મળે તે માટે શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ LPG ગેસ વાપરતા લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ કરવો અને સુરક્ષા વધારવી છે.

સેવાટોલ ફ્રી નંબર
LPG ગેસ લીકેજ ઈમરજન્સી1906
LPG ગ્રાહક સહાય1800-2333-555
Bharat Gas ગ્રાહક સેવા1800-22-4344
LPG ફરિયાદ અને માહિતી155233

LPG ગેસ સંબંધિત ટોલ ફ્રી નંબર નો મુખ્ય ઉદ્દેશ શુ છે.

1️⃣ ઈમરજન્સી સ્થિતિમાં તરત મદદ
ઘરમાં ગેસ લીકેજ જેવી ગંભીર સ્થિતિ બને ત્યારે લોકો તરત મદદ મેળવી શકે તે માટે ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને 1906 નંબર પર કોલ કરીને 24 કલાક સહાય મળી શકે છે.
2️⃣ ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ
ઘણા વખત ગેસ સિલિન્ડર ડિલિવરી મોડું થાય છે અથવા એજન્સી સંબંધિત સમસ્યાઓ આવે છે. આ માટે ગ્રાહકો સરળતાથી ફરિયાદ નોંધાવી શકે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી છે.

LPG ગેસ સંબંધિત ટોલ ફ્રી નંબર માં જયારે ગેસ લીકેજ થાય ત્યારે સુ કરવું.

જો ગેસ લીકેજ થાય તો કેટલીક સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલા ગેસ સિલિન્ડરનો વાલ્વ બંધ કરવો જોઈએ. ત્યારબાદ ઘરમાં બારી-બારણાં ખોલીને હવા બહાર જવા દેવી જોઈએ. આ સમયે કોઈપણ ઇલેક્ટ્રિક સ્વીચ ઓન કે ઓફ ન કરવો જોઈએ અને દીવો કે આગ પણ ન લગાવવી જોઈએ. પછી તરત 1906 નંબર પર કોલ કરીને ગેસ કંપનીને માહિતી આપવી જોઈએ.

LPG ગેસ સંબંધિત ટોલ ફ્રી નંબર માં LPG ગ્રાહકોને મળતા મુખ્ય લાભો.

ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ગ્રાહકો નીચેની સેવાઓ મેળવી શકે છે:
ગેસ સિલિન્ડર બુકિંગ વિશે માહિતી
સિલિન્ડર ડિલિવરી મોડું થાય તો ફરિયાદ
LPG સબસિડી સંબંધિત માહિતી
ગેસ એજન્સી વિશે ફરિયાદ
નવા કનેક્શન વિશે માર્ગદર્શન

LPG ગેસ સંબંધિત ટોલ ફ્રી નંબર માં LPG ગ્રાહકોઓ ફરિયાદ કઈ રીતે કરી શકે.

જો ગેસ સિલિન્ડર સમયસર ન મળે અથવા કોઈ અન્ય સમસ્યા હોય તો ગ્રાહક ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ નોંધાવ્યા પછી ગ્રાહકને રેફરન્સ નંબર આપવામાં આવે જેના આધારે આગળની કાર્યવાહી ટ્રેક કરી શકાય છે. આ પ્રક્રિયા સરળ અને ઝડપી હોવાથી ઘણા ગ્રાહકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

1) LPG ગેસ લીકેજ થાય તયારે કયો નંબર પર કોલ કરવો

જો LPG ગેસ લીકેજ થાય ત્યારે તરત 1906 પર કોલ કરવો જોઈએ. આ નંબર 24 કલાક ઇમરજન્સી સેવા ચાલુ હોય છે.

2) LPG ગેસ સહાય માટે કયો નંબર છે.?

LPG ગ્રાહક સહાય માટે 1800-2333-555 પર માહિતી અથવા ફરિયાદ કરી શકો છો.

3) LPG ગેસ સબંધીત ફરિયાદ કેવી રીતે કરી શકાય.

ગાહકો ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને ફરિયાદ કરી શકે છે

📢 વધુ અપડેટ માટે જોડાઓ

📢 WhatsApp Channel 📸 Instagram Page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join On WhatsApp!