WhatsApp
તાત્કાલિક અપડેટ્સ માટે જોડાઓ
જોડાઓ →
Instagram
રીલ્સ, ફોટા & અપડેટ્સ માટે ફોલો કરો
ફોલો કરો →

Indian Navy Agniveer MR Recruitment 2026 – Apply Now

Indian Navy Agniveer MR Recruitment 2026 Apply Guide

Indian Navy Agniveer MR Recruitment 2026 એ ખાસ કરીને 10 પાસ વિદ્યાર્થીઓ માટે એક મોટી તક છે. જો તમે વિદ્યાર્થી છો, ખેડૂત પરિવારથી આવો છો અથવા સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ ભરતી તમારા માટે ગેમ-ચેન્જર બની શકે છે.
આ લેખમાં તમને સરળ ભાષામાં સંપૂર્ણ માર્ગદર્શન મળશે – કોણ અરજી કરી શકે, કેટલી ઉંમર જોઈએ, કેટલો પગાર મળશે અને કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું.

Indian Navy Agniveer MR Recruitment 2026 માં ભરતી ની વિગત

Indian Navy દ્વારા Agniveer MR ભરતી દર વર્ષે યોજાય છે. આ ભરતી Agnipath Scheme હેઠળ થાય છે.
પોસ્ટ: Agniveer MR
લાયકાત: 10 પાસ
સેવા સમય: 4 વર્ષ
બેચ: 01/2027 & 02/2027
👉 આ નોકરી ખાસ કરીને તે લોકો માટે છે જેમને ઓછા અભ્યાસમાં સરકારી નોકરી જોઈએ છે.

ક્રમલાયકાતવિગત
1શૈક્ષણિક લાયકાત ઉમેદવારએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછું 10મું (Matriculation) પાસ કરેલું હોવું જોઈએ
2માર્ક્સ ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ (બોર્ડ મુજબ ફેરફાર થઈ શકે)
3બોર્ડ રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય બોર્ડ
4લિંગ પુરુષ અને મહિલા બંને અરજી કરી શકે છે

Indian Navy Agniveer MR Recruitment 2026 માં ઉંમર મર્યાદા

17.5 થી 21 વર્ષ
✔ Batch મુજબ તારીખ અલગ હોઈ શકે
✅practical સમજ:
જો તમારું જન્મ 2004–2009 વચ્ચે છે તો તમે eligible છો
વધુ ઉંમર હોય તો Reject થશે

Indian Navy Agniveer MR Recruitment 2026 માં પસંદગીની પક્રિયા

સ્ટેજપ્રક્રિયાવિગતપસંદગી
Stage 1INET ઓનલાઈન પરીક્ષા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ જેમાં સામાન્ય જ્ઞાન, ગણિત અને વિજ્ઞાન પ્રશ્નો પૂછવામાં આવે છેYes
Stage 2Physical Fitness Test (PFT) 1.6 કિમી દોડ, push-ups અને squats જેવી ફિટનેસ ટેસ્ટ લેવામાં આવે છેYes
Stage 3Written Test (Final Stage) અંતિમ લખિત પરીક્ષા જેમાં વિષય આધારિત પ્રશ્નો આવે છેYes
Stage 4Medical Examination શરીર અને આરોગ્ય ચકાસણી, દૃષ્ટિ અને ફિટનેસ ચેક કરવામાં આવે છેFinal Selection

Indian Navy Agniveer MR Recruitment 2026 માં પગાર ધોરણ

વર્ષમાસિક પગારહાથમાં મળતો પગારનોંધ
1લું વર્ષ₹30,000₹21,000 ₹9,000 Seva Nidhi માટે કપાત થાય છે
2જુ વર્ષ₹33,000₹23,100 દર વર્ષે પગારમાં વધારો થાય છે
3જુ વર્ષ₹36,500₹25,580 અનુભવ સાથે લાભ વધે છે
4થું વર્ષ₹40,000₹28,000 સર્વોચ્ચ પગાર + અંતિમ લાભ
Seva Nidhi (4 વર્ષ પછી) અંદાજે ₹10.04 લાખ + વ્યાજ (ટેક્સ ફ્રી)

Indian Navy Agniveer MR Recruitment 2026 માં જરૂરી દસ્તાવેજો

ક્રમદસ્તાવેજવિગત
1આધાર કાર્ડ ઉમેદવારની ઓળખ અને સરનામા માટે જરૂરી
210મું માર્કશીટ શૈક્ષણિક લાયકાતનો પુરાવો
3પાસપોર્ટ સાઇઝ ફોટો ઓનલાઈન ફોર્મ માટે અપલોડ કરવો જરૂરી
4સહી (Signature) ફોર્મ સબમિટ કરતી વખતે જરૂરી
5જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે) રિઝર્વેશન લાભ માટે જરૂરી
6રહેઠાણ પ્રમાણપત્ર રાજ્યનો પુરાવો આપવા માટે ઉપયોગી
7મોબાઇલ નંબર અને Email ID OTP અને મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે જરૂરી

Indian Navy Agniveer MR Recruitment 2026 માં મહત્વની તારીખો

ઇવેન્ટતારીખવિગત
ઓનલાઈન અરજી શરૂ14 માર્ચ 2026 આ દિવસથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરી શકે છે
છેલ્લી તારીખ06 એપ્રિલ 2026 આ તારીખ પછી અરજી સ્વીકારવામાં નહીં આવે
Correction Window10–11 એપ્રિલ 2026 ફોર્મમાં ભૂલ સુધારવા માટે તક મળશે
એડમિટ કાર્ડટૂંક સમયમાં જાહેર થશે પરીક્ષા પહેલા ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે
INET પરીક્ષાજલ્દી જાહેર થશે ઓનલાઈન પરીક્ષા (CBT) લેવામાં આવશે

Indian Navy Agniveer MR Recruitment 2026 માં અરજી ફી

ક્રમકેટેગરીઅરજી ફીચુકવણી મોડ
1General / OBC₹550 + GST Online (Debit Card / Credit Card / Net Banking / UPI)
2SC / ST₹550 + GST Online (Debit Card / Credit Card / Net Banking / UPI)
3મહિલા ઉમેદવાર₹550 + GST Online Payment ફરજિયાત

Indian Navy Agniveer MR Recruitment 2026 માં અરજી કરવાની સંપૂણ પક્રિયા

સ્ટેપપ્રક્રિયાવિગત
Step 1ઓફિશિયલ વેબસાઈટ ખોલો Indian Navy ની ઓફિશિયલ વેબસાઈટ (joinindiannavy.gov.in) પર જાઓ
Step 2રજિસ્ટ્રેશન કરો New User તરીકે મોબાઇલ નંબર અને Email થી રજીસ્ટર કરો
Step 3લોગિન કરો User ID અને Password થી Login કરો
Step 4ફોર્મ ભરો તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી સાચી રીતે ભરો
Step 5ડોક્યુમેન્ટ અપલોડ કરો ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
Step 6ફી ભરો Online Payment (UPI / Card / Net Banking) દ્વારા ફી ચૂકવો
Step 7ફોર્મ સબમિટ કરો તમામ માહિતી ચેક કરીને Final Submit કરો
Step 8પ્રિન્ટ લો ભવિષ્ય માટે Application Form ની પ્રિન્ટ કાઢી રાખો

⏰ અરજી કરવાની છેલ્લી તારીખ બાકી સમય:

1. Indian Navy Agniveer MR Recruitment 2026 માટે કોણ અરજી કરી શકે?

10 પાસ ઉમેદવાર અને 17.5 થી 21 વર્ષની ઉંમર ધરાવતા તમામ યુવક-યુવતીઓ અરજી કરી શકે છે.

2. આ ભરતીમાં રીતે થાય છે?

ઓનલાઈન ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ ચેકઅપ દ્વારા પસંદગી થાય છે.

3. પગાર કેટલો મળે છે?

પ્રથમ વર્ષ.માં ₹30,000 અને પછી વધતો જાય છે.

4. મહિલાઓ અરજી કરી શકે છે?

હા, હવે મહિલાઓ પણ Navy માં અરજી કરી શકે છે.

👉 Whatsapp ગ્રુપ માં જોડાવા : ક્લિક કરો