SBI CBO RECRUITMENT 202 APPLY ONLINE 2050 VACANCY

By | January 29, 2026

c

સ્ટેટ્સ બેન્ક ઓફ ઇન્ડીયા દ્વારા 2026 માં સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) પદ માટે ભરતી જાહેર કરી હતી SBI દ્વારા કુલ 2050 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી.તેમજ જે ઉમેદવાર બેકિંગ માં સારો અનૂભવ ધરાવતા તે ઉમેદવાર વારો માટે સારી તક સે નોકરી મેળવવાની તેમજ જે ઉમેદવાર નોકરી મેળવવા માંગતો હોય તે ઉમેદવાર માટે સારી તક સેને પોતાનું સપનું સાકાર કરવાની.

ભરતી સંસ્થા: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પદનું નામ: Circle Based Officer (CBO)
કુલ જગ્યાઓ: 2050
નૌકરીનો પ્રકાર: સ્થાયી (Permanent)
અરજી પ્રક્રિયા: ઓનલાઈન

લાયકાત :

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે CBO ની ભરતી કરવામાં આવી તેમાં માન્ય યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ તેમાં સાયન્સ,આર્ટ કે કોમર્સ કોઈ પણ ચાલે.

SBI CBO ભરતી 2026 – સંપૂર્ણ માહિતી

વિગતમાહિતી
ભરતી સંસ્થાનું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
ભરતીનું નામSBI CBO ભરતી 2026
પદનું નામCircle Based Officer (CBO)
કુલ જગ્યાઓ2050
નૌકરીનો પ્રકારસ્થાયી (Permanent)
અરજી પ્રક્રિયાઓનલાઈન
શૈક્ષણિક લાયકાતમાન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન
અનુભવશેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક / RRB માં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ
ઉંમર મર્યાદા21 થી 30 વર્ષ
ઉંમર છૂટછાટસરકારી નિયમો મુજબ
પસંદગી પ્રક્રિયાઓનલાઈન પરીક્ષા, સ્ક્રીનિંગ, ઇન્ટરવ્યુ, સ્થાનિક ભાષા ટેસ્ટ
પગાર ધોરણ₹36,000 થી ₹63,000 પ્રતિ મહિનો (અંદાજિત)
અધિકૃત વેબસાઈટ https://sbi.co.in

📢 WhatsApp Channel
Join Now
✈️ Telegram Channel
Join Now

3 thoughts on “SBI CBO RECRUITMENT 202 APPLY ONLINE 2050 VACANCY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join On WhatsApp!