મહિલા સ્વાવલંબન યોજના 2026| Women Empowerment Scheme 2026

By | January 24, 2026
મહિલા સ્વાવલંબન યોજના 2026

મહિલા સ્વાવલંબન યોજના 2026 | Women Empowerment Scheme Gujarat – મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની સુવર્ણ તક મળશે તેમજ ભારત અને ગુજરાત સરકાર મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે અનેક મહિલા માટે સરકારની યોજના ચલાવે છે. તેમાંથી મહિલા સ્વાવલંબન બને છે તેમજ આ યોજના 2026 એક ગરીબ પરિવારો માટે જરૂરી છે.

આ યોજના મહિલાઓને મહિલા સ્વરોજગાર યોજના અને મહિલા લોન યોજના દ્વારા આત્મનિર્ભર બનાવે છે.તેમજ આજે જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે ને વિકાસ કરી રહી છે., આવી યોજનાઓ તેમના માનવ અધિકારો જેવા કે સ્વતંત્ર રીતે રહેવાનો અધિકાર સે તેને મજબૂત કરે છે.

મહિલા સ્વાવલંબન યોજના 2026 ના મુખ્ય લાભ

મહિલા સ્વાવલંબન યોજના 2026 હેઠળ મહિલાઓને નાણાકીય સહાય, સબસિડી અને તાલીમ આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને ગ્રામ્ય અને આર્થિક રીતે નબળી મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે.
આ યોજના હેઠળ:
ઓછા વ્યાજે લોન મળે છે
સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે
સ્વરોજગાર માટે માર્ગદર્શન મળે છે
આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન મળે છે
સરકારનો હેતુ છે કે વધુમાં વધુ મહિલાઓ આ યોજનાનો લાભ લઈને પોતાના પગ પર ઉભી રહી શકે.

મહિલા સ્વાવલંબન યોજના 2026

મહિલા સ્વાવલંબન યોજના 2026 શું છે?આ Women Empowerment Scheme Gujarat હેઠળ ગ્રામીણ ગૃહિણીઓ, વિધવાઓ અને આર્થિક રીતે નબળી મહિલાઓને નાણાકીય સહાય, તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડે છે. 2026માં, ગુજરાત સરકારે લોન મર્યાદા₹5 લાખ સુધી વધારી છે અને Myself તાલીમ આપે છે. આ માત્ર નાણાં નથી

આ યોજનાની વધારે માહિતી મેળવવા વિડ્યો જોવો 👇👇


મહિલા સ્વાવલંબન યોજના 2026 તમારા માનવ અધિકારોનું રક્ષણ છે:
સમાનતા અને જીવન-જીવિકા સફળતાની વાત: અમદાવાદની રમબા બહેનએ આ યોજનાથી સિલાઈ સેન્ટર શરૂ કરી અને આજે 20 મહિલાઓને રોજગાર આપે છે. તેમજ તે મહિલાઓને યોજનાના મુખ્ય ઉદ્દેશ્યોમહિલાઓને આર્થિક સ્વતંત્રતા આપીને સમાનતાનો અધિકારો નકકી કરે છે.

મહિલા સ્વરોજગાર યોજના દ્વારા નાના વ્યવસાયને પ્રોત્સાહન.ઘર બેઠા રોજગાર મળે છે. સમાજમાં મહિલાઓની સામાજિક-આર્થિક સ્થિતિ મજબૂત કરવી ને તેને આર્થિક રીતે સ્થિતી સારી કરવી જે માનવ અધિકારોનું મૂળ છે


યોજનાના મુખ્ય લાભો ને લૉન /ગ્રાન્ટ: ₹50,000થી ₹5 લાખ સુધી, 0-5% વ્યાજે (2026 અપડેટ)
.મફત તાલીમઆપવી:
સિલાઈ, કઢાઈ, બ્યુટી પાર્લર, અગરબત્તી, પાપડ, ફૂડ પ્રોસેસિંગ વડરે માર્ગદર્શન પૂરું પડવું તેમજ વ્યવસાય શરૂ કર્યા પછી માર્કેટિંગ અને મેન્ટરિંગ
માનવ અધિકાર લિંક: આ યોજના ગરીબી અને શોષણથી મુક્તિ આપે છે,તેમજ દરેક મહિલાને આર્થિક રેતી પણ સધ્ધર કરે તના દરેક મહિલાને પોતાના પગ ઉપર ઉભી રહી શકે છે.તેમજ તે આત્મનિભર બને સે તેના થી તેના બાળક નો વિકાસ સારો થાય છે.


મહિલા સ્વાવલંબન યોજના 2026 પાત્રતા માપદંડ શુ?હોવો જોઈએ:
મહિલા હોવી જોઈએ (18-60 વર્ષ).ગુજરાત/ભારતની રહેવાસી.પરિવારની વાર્ષિક આવક ₹2.5 લાખથી ઓછી (SC/ST માટે છૂટ)તેમન બેંક ખાતું હોવું જરૂરી.
મહિલા સ્વાવલંબન યોજના 2026 માં ક્યાં ક્યાં જરૂરી દસ્તાવેજો જોઈએ:
-આધાર કાર્ડ
-રહેઠાણ પુરાવો (રેશન કાર્ડ/ઇલેક્ટ્રિસિટી બિલ)
-આવક પ્રમાણપત્ર
-બેંક પાસબુક
-2 પાસપોર્ટ સાઇઝ ફોટો

મહિલા સ્વાવલંબન યોજના 2026 – અરજી પ્રક્રિયા

સ્ટેપ નંબરપ્રક્રિયા વિગત
1સત્તાવાર વેબસાઈટ પર જાઓ (રાજ્ય મુજબ મહિલા વિકાસ પોર્ટલ ખોલો)
2“Women Empowerment / મહિલા સ્વાવલંબન યોજના” વિકલ્પ પસંદ કરો
3Apply Online બટન પર ક્લિક કરો
4અરજી ફોર્મમાં વ્યક્તિગત માહિતી અને વ્યવસાય વિગતો भरो
5જરૂરી દસ્તાવેજ (આધાર, આવક દાખલો, બેંક પાસબુક) અપલોડ કરો
6ફોર્મ સબમિટ કરીને અરજી નંબર સાચવી રાખો
7બેંક અથવા અધિકારી દ્વારા વેરિફિકેશન બાદ મંજૂરી મળશે

અરજી કેવી રીતે કરવી?ઓનલાઈન:

મહિલા સ્વાવલંબન યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો; અરજી ફોર્મ ડાઉનલોડ કરો

Digital Gujarat Portal (https://www.digitalgujarat.gov.in) અથવા Women & Child Development Dept (https://wcd.gujarat.gov.in) પર રજિસ્ટર કરો
ઓફલાઈન કઈ રીતે અરજી કરવી:
નજીકના CSC સેન્ટર, અંગણવાડી અથવા જિલ્લા કલ્યાણ કચેરીમાં ફોર્મ ભરો.
દસ્તાવેજો અપલોડ અથવા જમા કરો – 15-30 દિવસમાં મંજૂરી!
ટિપ: અમદાવાદમાં Jan Seva Kendra પર જાઓ – ઝડપી સર્વિસ!

વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો, જે દરેક જિલ્લાના મુખ્ય મથકે આવેલ હોય છે.

વડી કચેરીનું સરનામું:– ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી.

ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર

ફોન નંબર- 079-23227287 , 23230385

ઈમેઈલ ‌– gwedcgnr@gmail.com

Useful Gujarat Scheme Links 2026

🛠️ સુંદર ગુજરાત સ્કીમ અને સર્વિસ લિંક્સ 2026

📢 WhatsApp Channel
Join Now
✈️ Telegram Channel
Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join On WhatsApp!