તમામ સરકારી યોજનાઓ માટે જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ યાદી

ભારત તથા ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ (Yojana) ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો લાભ લેવા માટે અરજદારોને કેટલાક સામાન્ય તેમજ યોજના-વિશેષ દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત હોય છે. ઘણી વખત યોગ્ય દસ્તાવેજોની માહિતી ના હોવાને કારણે અરજીઓ રદ થઈ જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અહીં Government All Yojana Document List PDF વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જે દરેક નાગરિક માટે ઉપયોગી છે.

સરકારી યોજનાઓ માટે દસ્તાવેજો કેમ જરૂરી?

સરકારી યોજનાઓનો લાભ સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટે દસ્તાવેજો જરૂરી છે. દસ્તાવેજો દ્વારા અરજદારની ઓળખ, આવક, રહેણાંક, જાતિ, શિક્ષણ અને બેંક વિગતોની ચકાસણી થાય છે. એક જ PDF દસ્તાવેજમાં તમામ જરૂરી કાગળોની યાદી હોવાને કારણે અરજી પ્રક્રિયા સરળ બને છે.

તમામ યોજનાઓ માટે સામાન્ય રીતે જરૂરી દસ્તાવેજોની યાદી click here pdf

નીચે આપેલ દસ્તાવેજો લગભગ તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓમાં માંગવામાં આવે છે:

1. આધાર કાર્ડ (Aadhaar Card)

2. રેશન કાર્ડ (APL/BPL/PHH)

3. રહેઠાણ પુરાવો (લાઇટ બિલ, પાણી બિલ, ડોમિસાઇલ સર્ટિફિકેટ)

4. આવક પ્રમાણપત્ર (Income Certificate)

5. જાતિ પ્રમાણપત્ર (SC/ST/OBC માટે)

6. બેંક પાસબુકની ઝેરોક્ષ (IFSC અને અકાઉન્ટ નંબર સાથે)

7. પાસપોર્ટ સાઇઝ ફોટો

8. મોબાઈલ નંબર

9. જન્મ પ્રમાણપત્ર / સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ

યોજના પ્રમાણે વધારાના દસ્તાવેજો

કેટલીક ખાસ યોજનાઓ માટે નીચે મુજબના વધારાના દસ્તાવેજો જરૂરી થઈ શકે છે:

Leave a Comment