Join On WhatsApp!

India Post GDS 1લી મેરીટ લીસ્ટ 2026 જાહેર – તરત અહીંથી તમારું નામ ચેક કરો

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026

ભારત ઇન્ડિયા પોસ્ટ ઓફીસ એટલે ટપાલ વિભાગ એટલે કે ગ્રામીણ ડાક સેવા દ્વારા 28740 જગ્યાઓ માટે ભારતી બહાર પાડવામાંઆવી સે આ વિભાગ નું કામ માલસમાન તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુઓ એક જગ્યાએથી બીજા એ સુરક્ષિત પોહચાડ વાનો છે.તેમજ આ ભરતી માં જગ્યા મેળવવી કઠીન નથી કારણ કે ફક્ત ધોરણ 10 પાસ ઉમેદવાર પણ આ અરજી કરી શકે છે.તેમજ ઉમેદવારે ધોરણ 10 માં જે માક્સ મેળવ્યા તેના આધારે મેરીટ બાર પડે છે.

આ ભરતી માટે પોસ્ટ્સ ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ પર 31 જાન્યુઆરી 2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે અછેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2026 છે. તેમજ આ ભરતી ભારત ના અલગ અલગ રાજ્ય માં કરવામાં ચેને ગુજરાતમાં ટોટલ 1830 ઉમેદવારો ની નિમણુક કરવાની તેમજ સરકારી નોકરી મેળવવાની માટે એક સારા માં સારી તક છે ખાસ કરીને 10મા પાસ યુવાન માટે, કારણ કે જે મધ્યમવર્ગ તેના માટે સરસ માર્ગ અને રોજગારીનું સુરક્ષિત સ્તર મળે છે. તમે ફી ચૂકવી શકો છો તો છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2026 છે. ઠીક બાદમાં ફોર્મ સુધારવાની વિન્ડો 18–19 ફેબ્રુઆરી 2026 સુધી છે. અને પહેલા મેરિટ લિસ્ટ ની શક્યતા 28 ફેબ્રુઆરી 2026 સુધી પ્રકાશિત થવાની છે.

GDS 1લી મેરીટ લીસ્ટ કેવી રીતે ચેક કરવી? (Step by Step)

સ્ટેપપ્રક્રિયા
Step 1સૌપ્રથમ India Post GDS ની સત્તાવાર વેબસાઈટ ખોલો.
Step 2હોમપેજ પર Shortlisted Candidates / Merit List વિકલ્પ પર ક્લિક કરો.
Step 3હવે તમારા State (રાજ્ય) નું નામ પસંદ કરો.
Step 4અહીં તમને GDS 1st Merit List 2026 PDF જોવા મળશે.
Step 5તે PDF ફાઇલ ડાઉનલોડ કરો.
Step 6PDF ખોલીને Search (Ctrl + F) દ્વારા તમારું નામ અથવા Registration Number શોધો.
Step 7જો તમારું નામ લીસ્ટમાં હશે તો તમે Document Verification માટે પસંદ થયેલા ગણાશો.
📮 India Post GDS Merit List 2026
GDS ભરતી 2026 ની 1લી મેરીટ લિસ્ટ જાહેર થઈ ગઈ છે. નીચે આપેલ બટન ઉપર ક્લિક કરીને તમે તમારી મેરીટ લિસ્ટ ચેક કરી શકો છો.
📄 મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ

ક્રમડોક્યુમેન્ટ નામ
110મા ધોરણની માર્કશીટ
2આધાર કાર્ડ
3રહેઠાણ પ્રમાણપત્ર
4જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
5પાસપોર્ટ સાઇઝ ફોટો
6મોબાઈલ નંબર અને ઈમેલ ID
વિગતમાહિતી
ભરતીનું નામઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026
કુલ જગ્યાઓ28,740
પોસ્ટનું નામ ગ્રામીણ ડાક સેવક (GDS), BPM, ABPM
ફોર્મ ભરવાની શરૂઆત તારીખ31 જાન્યુઆરી 2026
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 ફેબ્રુઆરી 2026
ઉંમર મર્યાદા18 થી 40 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ લાગુ)
શૈક્ષણિક લાયકાત10મો પાસ
પગાર ₹10,000 થી ₹29,380 (પોસ્ટ મુજબ)
ફોર્મ ભરવાની ફી જનરલ / OBC: ₹100
SC / ST / મહિલા ઉમેદવાર: ફી નથી
પસંદગી પ્રક્રિયા 10માના માર્ક્સ આધારિત મેરિટ લિસ્ટ
ઓનલાઈન અરજી અહીં ક્લિક કરો

નીચેના કોષ્ટકમાં ક્યાં રાજ્યમાં કેટલી જગ્યાઓ સે તે નીચે મુજબ છે.

ક્રમરાજ્ય / પોસ્ટલ સર્કલકુલ જગ્યાઓ
1ઉત્તર પ્રદેશ3,169
2મહારાષ્ટ્ર3,553
3પશ્ચિમ બંગાળ2,982
4ગુજરાત1,830
5રાજસ્થાન2,040
6મધ્ય પ્રદેશ1,950
7બિહાર2,300
8આંધ્ર પ્રદેશ1,620
9તામિલનાડુ2,450
10કર્ણાટક2,120
કુલ જગ્યાઓ28,740

📢 વધુ અપડેટ માટે જોડાઓ

📢 WhatsApp Channel 📸 Instagram Page

2 Replies to “India Post GDS 1લી મેરીટ લીસ્ટ 2026 જાહેર – તરત અહીંથી તમારું નામ ચેક કરો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join On WhatsApp!