અગ્નિવીર ભરતી 2026:
ભારત સરકાર દ્વારા વર્ષ 2026 માં અગ્નીપથ યોજના હેઠળ આશરે 25000 જેટલા જવાનોની ભરતી કરવામાં આવી સે અગ્નિવીર યોજનમાં કુલ 4 વર્ષ માટે જ્વાનની ભરતી કરવામાં આવે છે. આ ભરતીમાં જે પાસ થાય સે તે ઉમેદવાર ને સમાજ સન્માન પૂર્વક આદર ને સરકાર તરફથી નાણાકીય લાભો મળેછે.
નવી અને જૂની બધી યોજનાઓ એક જગ્યાએ જુઓ
અગ્નિવીર ભરતી 2026 હેઠળની પોસ્ટ:
અગ્નિવીર જનરલ ડ્યુટી (GD)
અગ્નિવીર ટેકનિકલ
અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર
અગ્નિવીર ટ્રેડ્સમેન
શૈક્ષણિક લાયકાત:
પોસ્ટ મુજબ લાયકાત અલગ અલગ છે.
જનરલ ડ્યુટી (GD): ધોરણ 10 પાસ (45% કુલ માર્ક્સ, દરેક વિષયમાં 33%)
ટેકનિકલ: ધોરણ 12 (Science – Physics, Chemistry, Math) અથવા ITI
ક્લાર્ક/સ્ટોર કીપર: ધોરણ 12 પાસ (60% કુલ માર્ક્સ)
ટ્રેડ્સમેન: ધોરણ 8 અથવા 10 પાસ
ઉંમર મર્યાદા:
ઉમેદવારની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની હોય છે.
પગારનું માળખું:
પ્રથમ વર્ષ: ₹30,000 પ્રતિ મહિનો
બીજું વર્ષ: ₹33,000 પ્રતિ મહિનો
ત્રીજું વર્ષ: ₹36,500 પ્રતિ મહિનો
ચોથું વર્ષ: ₹40,000 પ્રતિ મહિનો
તેમજ 4 વર્ષ પુરા થયા બાદ 11.71 લાખનું પેકેજ આપવામાં આવે છે.
અગ્નિવીર ભરતી 2026 – સંપૂર્ણ માહિતી
| ભરતીનું નામ | અગ્નિવીર ભરતી 2026 (Agnipath Scheme) |
|---|---|
| વિભાગ | Indian Army, Navy, Air Force |
| પોસ્ટ નામ | GD, Technical, Clerk / Store Keeper, Tradesman |
| શૈક્ષણિક લાયકાત |
GD – ધોરણ 10 પાસ Technical – 12 Science / ITI Clerk – 12 પાસ (60%) Tradesman – 8 / 10 પાસ |
| ઉંમર મર્યાદા | 17.5 વર્ષથી 21 વર્ષ |
| પગાર |
1લું વર્ષ – ₹30,000 2રું વર્ષ – ₹33,000 3રું વર્ષ – ₹36,500 4થું વર્ષ – ₹40,000 |
| સેવા અવધિ | 4 વર્ષ |
| સેવા નિધી પેકેજ | આશરે ₹11.71 લાખ (4 વર્ષ બાદ) |
| ફોર્મ શરૂ થવાની તારીખ | 13/02/2026 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 01/04/2026 |
| અરજી ફી |
General / OBC – ₹250 SC / ST – ₹250 |
| પસંદગી પ્રક્રિયા |
1. ઓનલાઈન પરીક્ષા 2. ફિઝિકલ ટેસ્ટ 3. મેડિકલ ટેસ્ટ 4. ડોક્યુમેન્ટ વેરિફિકેશન |
| અરજી મોડ | ઓનલાઈન |